Views: 170
0
0

Read Time:33 Second
આજરોજ ચૈત્ર સુદ એકમ બૂધવાર ના રોજ રાહૂ ગ્રહ દેવતા ને હાલ દેશ મા ચાલી રહેલી મહામારી કોરોના વાયરસ ને નાબૂદ કરવા હવન મા પ્રાથૅના કરવામા આવી હતી ૨૦૧૯ મા થયેલ સૂર્ય ગ્રહણ ની ખરાબ અસર દૂર કરવા દેવો ના દેવ મહાદેવ ને પણ પ્રાથૅના કરેલ હતી અતુલભાઇ રાવજીભાઇ પટેલ કોરપોરેટર રામોલ હાથીજણ વોડૅ અમદાવાદ

Average Rating
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ