Nari Aawaj

News Website

*મહે રમઝાન પવિત્ર માસ નિમિત્તે નવ વર્ષની મહેક બાનુ પ્રથમ રજુ રહીને ખુદાની ઇબાદત કરી હતી*

Views: 169
0 0
Read Time:1 Minute, 7 Second

સાવરકુંડલાના ફકીર સમાજ અગ્રણી આગેવાન એવા મહમદશા શાહ શેખ ની દીકરી મહેક બાનુ માત્ર નવ વર્ષની ઉંમરમાં કડકડતા તાપમા આખો દિવસ ભૂખ અને તરસ વેઠીને પવિત્ર રમઝાન માસ નિમિત્તે નાની બાળા એ મોટું કાર્ય ખુદાની ઇબાદત કરી ને કહ્યું હોય તેમ નાની ઉંમરમાં જ ગત તારીખ 25 4 2020 ના રોજ આખું રજુ પૂરું કરી સમગ્ર મુસ્લિમ સમાજ સહિત અન્ય હિંદુ મુસ્લિમ સમાજ માટે પ્રાર્થના દવાઓ સાથે કોમી એકતાના પ્રતિક રમજાન માસ નિમિત્તે હાલના સમય મા ચાલી રહેલા કોરોનાવાયરસ જેવા ચેપી રોગથી સમગ્ર સાવરકુંડલા સહિત દેશભરના નાગરિકો તંદુરસ્ત અને મહેફુઝ રહે જેવી ખુદા પાસે બંદગી સાથે ઇબાદત કરી હતી જેથી સમગ્ર ફકીર સમાજ દ્વારા તેઓને શુભેચ્છા અભિનંદન પાઠવ્યા હતા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %