Views: 152
0
0



Read Time:26 Second
સમગ્ર વિશ્વ અત્યારે કોરોના વાયરસ નામની મહામારી સામનો કરી રહ્યો છે ત્યારે સારસા ગામ માં ગરીબ તથા નિરાધાર લોકો ને અનાજ ની કીટ નું વિતરણ અમિતભાઈ ચાવડા તરફ થી કરવામાં આવ્યું હતું. #માનવસેવાએજપ્રભુસેવા એજ નિર્ધાર સાથે નિસ્વાર્થ ભાવે સેવા આપી હતી.

Average Rating
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ