Nari Aawaj

News Website

*રાષ્ટ્રીય મુસ્લિમ મહાસભા ના વાંકાનેર તાલુકાના યુવા પ્રમુખ તરીકે જુબેર મહેબૂબ ભાઈ કડીવાર ની નિમણૂક થતા ખુબ ખુબ શુભેચ્છાની સાથે અભિનંદન*

Views: 178
0 0
Read Time:1 Minute, 33 Second

રાષ્ટ્રીય મુસ્લિમ મહાસભા ગુજરાત પ્રદેશ પ્રમુખ શકીલભાઈ એચ સંધી ના હસ્તે વાંકાનેર તાલુકાના યુવા પ્રમુખ તરીકે વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ના જુબેર મહેબુબભાઇ કડીવાર ની નિમણૂક કરી છે જેથી સમગ્ર સમાજની સેવા કાર્ય કરે અને સર્વે હિંદુ-મુસ્લિમ સમાજ ના હક હિત અધિકાર અને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપી સરકારી યોજનાઓનું જરૂરત બંને લાભ મળે તેવા હેતુસર મોરબી જીલ્લાના વાંકાનેર ખાતે રાષ્ટ્રીય મુસ્લિમ મહાસભા એ વિશ્વાસ મૂકી નિમણૂક કરેલ છે જેથી આવનાર સમયમાં સમાજ ને મુખ્ય ધારા હેઠળ લાવવા માટે અનેક પ્રકારના પ્રયાસો કરી એકતા અને ભાઈચારની ભાવના થકી દરેક વ્યક્તિ વિશેષ નો વિકાસ થાય અને શિક્ષણ રોજગાર ગરીબી જેવી અનેક સમસ્યાઓના સમાધાન કરી સમાજ એક ઉત્તમ નેતૃત્વની આશા રાખી જુબેરભાઈ ને તમામ સમાજના અગ્રણીઓ આગેવાનો કાર્યકરો રાજકારણીઓ અને વાંકાનેર પંથકના ડોક્ટરો સહિત જુબેર ભાઈ ના સગા સંબંધીઓ અને મિત્રો સગા અભિનંદન પાઠવેલ છે..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %