Nari Aawaj

News Website

શ્રી સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ વિંઝોલ વટવા જી આઇ ડી સી ઍશોસિયેશન તથા વટવા જી આઇ ડી સી પોલિસ સ્ટેશનના સંયુકત ઉપક્રમે કોરોના વાયરસ અંગે સમજ આપી જાગૃતિ ફેલાવી ગરીબ આદિવાસી ઝુપડપટ્ટી નિ:સહાય વિધવા પરિવારને અનાજની કિટ

Views: 166
0 0
Read Time:1 Minute, 1 Second

શ્રી સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ વિંઝોલ વટવા જી આઇ ડી સી ઍશોસિયેશન તથા વટવા જી આઇ ડી સી પોલિસ સ્ટેશનના સંયુકત ઉપક્રમે કોરોના વાયરસ અંગે સમજ આપી જાગૃતિ ફેલાવી ગરીબ આદિવાસી ઝુપડપટ્ટી નિ:સહાય વિધવા પરિવારને અનાજની કિટ મગદાળ ,ચોખા,લોટ,તળ,ખાંડ વિગેરેની કિટો આજ રોજ કોર્પોરેટર અતુલભાઈ પટેલ તથા ગૌતમભાઈ પટેલ મંડળના હસ્તે વહેંચવામાં આવી હતી તેમજ આ મંદિર ખાતે સવારથી મોડી સાંજ સુધી ભોજન પ્રસાદ તેમજ ફરજ પરના સિક્યુરિટી સ્ટાફ અને જરુરિયાત વાળા ને ટિફિન વ્યવસ્થા આપવામાં આવી હતી એમ શ્રી સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ ના પ્રમુખ અતુલભાઈ રાવજીભાઇ પટેલે જણાવ્યું છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %