Nari Aawaj

News Website

ટંકારા શહેર મા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ

Views: 190
0 0
Read Time:1 Minute, 36 Second

શહેર ના મુખ્ય રસ્તા પર ટ્રાફિક કે ભીડભાડ ન થાય માટે બેરીટેક. દુકાનો ને છુટછાટો વચ્ચે પોલીસ ની કામગીરી વધી ટંકારા મા મહીલા ફોજદાર એલ બી બગડા ની આગેવાની હેઠળ આજે શહેર ના રાજમાર્ગો ઉપર પોલીસ કાફલા સાથે ફ્લેગ માર્ચ યોજી હતી જેમા દેરીનાકા રોડ મેઇન બજાર દયાનંદ ચોક ઉગમણા નાકે દવાખાના રોડ સહીત ની દુકાનો ઉપર શોસયલ ડિસ્ટન્સ બિન જરૃરી અવરજવર અને ટ્રાફિક બાબતે માહીતી મેળવી એક્શન પ્લાન બનાવ્યો હતો જેમા શહેર ના તમામ મુખ્ય રસ્તા જ્યા બિન જરૃરી ફટફટીયા સવાર આવન જાવન ઉપર પ્રતિબંધ લાદી જીવન જરૃરી ચીજવસ્તુ ખરીદવા આવતા લોકો ને જાગૃત અને દુકાનો મા શરતો નુ પાલન કરવા સુચના આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા શહેર મા દુકાનદાર ને મળેલ શરતો ને આધિન છુટછાટો બાદ પોલીસ ની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા કામગીરી મા વધારો થયો છે જો કે બપોર ના એક વાગ્યા ના ટાકણે સટર પાડી લોક ડાઉન નુ પાલન કરાવવા માટે વાન મા સાઉન્ડ વડે શેરી મહોલ્લા મા પ્રજા ને માહીતી આપી હતી રીપોર્ટ: જયેશ ભટાસણા ટંકારા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %