Nari Aawaj

News Website

અંબાજી બ્રેકિંગ… અંબાજી મંદિર ખાતે સહસ્ત્ર નવચંડી યજ્ઞ પ્રારંભ, ધજા મંદિર દ્વારા ચઢાવવામાં આવી હતી

Views: 200
0 0
Read Time:33 Second

મંદિર સંકુલ ખાતે ભક્તો વિના હવન શાળામાં સહસ્ત્ર હવન શરૂ થયો અને લાઈવ ટેલિકાસ્ટ પણ ચાલુ થયો અંબાજી મંદિર ના વહીવટદાર ના હસ્તે પ્રારંભ થયો હતો સાથે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર પણ હાજર રહ્યા હતા અંબાજી મંદિર 3 સપ્ટેમ્બર થી ભક્તો માટે ખોલવામાં આવશે 300 વર્ષ ના ઈતિહાસ માં પહેલી વાર મેળો યોજાશે નહીં

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %