વાંકાનેરમાં આવેલા તાવડી ચોક ખાતે ગત તારીખ 13 9 2020 ના રોજ મોડી રાત્રે આશરે બારેક વાગ્યાના સમય દરમ્યાન નાઈટ પેટ્રોલિંગમાં હોમગાર્ડના યુવાનો લટાર મારી રહ્યા હતા તે સમય દરમ્યાન ચાવડી ચોકમાંથી એક પાકીટ મળી આવ્યું હતું જેમાં જરૂરી ડોક્યુમેન્ટ તેમજ રૂપિયા હતા તે મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતા અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે ચાવડી ચોક પાસેની પોલીસ ચોકી પાસે હોમગાર્ડ જવાન અમિતભાઈ દલસાણીયા અને તેમના સાથી મિત્ર કેતન દલસાણીયા બંને યુવાનો હોમગાર્ડ માં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે સમયે તેઓને પાકીટ મળેલ હોય જેમાં મહત્વના કાગડો અને પૈસા મૂળ માલિકને ડોક્યુમેન્ટ પડતી અડધી રાત્રે શોધી પરત કરી પ્રમાણિકતાનીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે આજના આધુનિક યુગમાં અને આવી કારમી મોંઘવારીમાં મંદીના માહોલમાં પણ વાંકાનેરમાં માનવતાની મહેક અને પ્રામાણિકતાની ઝલક હોમગાર્ડ જવાનો દેખાડી છે તે બન્યા હોમગાર્ડ જવાનોને દિલથી સલામ છે જે પાકીટ પરત કરતા હોમગાર્ડ જવાનો અને પાકીટ ના માલિક તસવીરમાં નજરે પડે છે
Average Rating
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ