માનવ સેવા એ મોટી સેવા છે તેની સાચી ઓળખ પૂરી પાડવામાં હસીના બેન લાડકા પવિત્ર રમઝાન માસ નિમિત્તે સતત સેવાના કાર્યો કરી ઈદના દિવસે પણ દર્દીઓ કરી દુઆ મેળવતા હોય તેમ ઈદના દિવસે રાબેતા મુજબ મોરબી સરકારી હોસ્પિટલમાં હાજરી આપી સેવા કાર્ય કરવા માંડ્યા હતા હાલ કોરોના મહામારી અંતર્ગત સતત લોકો ડાઉન મોરબીમાં રહ્યું છે ત્યારે સેવાના કાર્યમાં હસીના બેન લાડકા સોશિયલ ડિસ્ટન્સ સાથે માનવ સેવા નું કાર્ય નાતજાતના ભેદભાવ વગર કરી સરકારી હોસ્પિટલમાં સેવાની સુર પૂરી પાડી રહ્યા છે ત્યારે કોરોના મહામારીમાં આશરે ૫૦૦ જેટલા મૃતદેહને સરકારની ગ્રાઈડ લાઈન પેક કરી બિન વારસુ ડેડ બોડીને અંતિમ ક્રિયા કરી સેવાની જ્યોત જગાવી રાખી છે ત્યારે પવિત્ર રમઝાન માસ ના ઈદ-ઉલ-ફિત્ર નિમિત્તે પણ ઈદના દિવસે પણ તેની સેવાનું કાર્યો યથાવત રાખી મુસ્લિમ મહિલા હસીના બેન લડકા એ સેવા ની મહેક લહેરવી છે તે વાતને કોઇ શંકા નથી તેની સેવાઓ માત્ર મોરબી નહીં સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત અન્ય રાજ્યોમાં પણ ગુંજી ઉઠી છે જેથી હસીના બેન સેવાકીય કાર્યોમાં લોકપ્રિય બન્યા છે જેની સેવાનું કાર્ય વાર-તહેવારે પણ યથાવત્ રાખે છે તે સમગ્ર સેવાકાર્ય તસવીરોમાં અને વીડિયોગ્રાફી માં જોવા મળે છે
Average Rating
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ