Nari Aawaj

News Website

જસદણના યુવા પત્રકાર રસિક વીસાવળીયા મિત્ર હિરેન ખેરડીયા ના જન્મદિવસ ની હાર્દિક શુભકામના પાઠવી રહ્યા છે

Views: 196
0 0
Read Time:45 Second

જસદણ શહેર હીરેન ખેરડીયા નો આજે જન્મદિવસ છે. જસદણ તાલુકામા પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી સાચી અને સચોટ માહીતી પહોચાડી લોક પ્રશ્નોને વાંચા આપવા હંમેશા ત્તતપર રહેતા કચ્છ આમતક ન્યુઝ ના પત્રકાર તેમજ આરટીઓના એજન્ટ જસદણ પંથકમા બહોળી નામના અને લોકપ્રિયતા ધરાવે છે તેઓ દરજી સમાજના અગ્રણી છે. આજે તેમના જન્મદિવસ નિમિતે સગા-સબંધી સ્નેહીજનો તેમજ મિત્રવર્તુળ તરફથી તેમના મો.નં.+91 95583 03467પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %