Nari Aawaj

News Website

જસદણ શહેરના યુવા પત્રકાર રસિક વિસાવળિયાના મિત્ર ભાવેશભાઈ છાયાણી ના જન્મદિવસ ની હાર્દિક શુભકામના પાઠવી રહ્યા છીએ.

Views: 206
0 0
Read Time:56 Second

જસદણ શહેરના યુવા પત્રકાર રસિક વિસાવળિયાના મિત્ર ભાવેશભાઈ છાયાણી ના જન્મદિવસ ની હાર્દિક શુભકામના પાઠવી રહ્યા છીએ.
પટેલ સમાજના સામાજિક કાર્યકર્તા
છેલ્લા કેટલા સમયથી લોક સેવા, સમાજસેવા, જેવી અનેક સેવા કરનાર તેમજ શ્રી કેશવ શૈક્ષણિક સંકુલ એન્ડ કુમાર છાત્રાલય જુના પીપળળીયા ના પ્રમુખ પણ છે ભાવેશભાઈ છાયાણી નો જન્મદિવસ છે .ભાવેશભાઈ છાયાણી આજે ૩૬ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે અને આપેલ નંબર :- ૮૮૪૯૬૦૦૩૦૯ ઉપર જન્મ દિવસ નિમિત્તે સગા-સંબંધી,સ્નેહીજનો તેમજ મિત્રવર્તુળ તરફથી ફોન કરી હાર્દિક શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %