Nari Aawaj

News Website

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અહેવાલ શ્રી કેશવ સ્કૂલ એન્ડ કુમાર છાત્રાલય જુના પીપળીયા

Views: 249
0 0
Read Time:1 Minute, 0 Second

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અહેવાલ શ્રી કેશવ સ્કૂલ એન્ડ કુમાર છાત્રાલય જુના પીપળીયા

“૨૧ જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૪ ઉજવણી અંતર્ગત “યોગ શિબિર કાર્યક્રમ”
યોગથી થતા ફાયદા અને યોગ વિષે માર્ગદર્શન આપી યોગ નિદર્શન કરવામાં આવ્યું અને વિદ્યાર્થિઓને કોમન યોગા પ્રોટોકોલ અંતર્ગત યોગાસનો શીખવવામાં આવ્યા હતા.ભાવેશભાઈ છાયાણી દ્વારા યોગા દીવસ નિમિત્તે બધાંને નિયમિત યોગ કરવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો.

આ યોગ શિબિરમાં સંકુલ ના સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા યોગ કરી યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા તેમજ સર્વેએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %