Nari Aawaj

News Website

શિરોહી પોલીસને મળી મોટી સફળતા રાજસ્થાન છાપરી બોર્ડર ઉપર થી નાકાબંધી દરમિયાન વિદેશી દારૂ ઝડપાયો

Views: 196
0 0
Read Time:42 Second

ગુજરાતમાં દારૂના નેટવર્કનો પર્દાફાશ રાજસ્થાન છાપરી બોર્ડર ઉપર રાજસ્થાન પોલીસને મળી મોટી સફળતા દિલ્હી પાર્સિંગ વાળી ગાડી માં મળ્યો વિદેશી દારૂ ગાડીના સીટ નીચે અલગ અલગ બ્રાન્ડની 72 બોટલ છુપાવેલી હતી રાજસ્થાન પોલીસે સેન્ટ્રો કાર અને ૧૯ વર્ષિય યુવકની ધરપકડ કરી આરોપી દ્વારકાના દિલ્હીનો રહેવાસી છાપરી બોર્ડર ઉપર નાકાબંધી કડક કરવામાં આવી દીપકભાઈ સુરેશભાઈ ધોબી દારૂ સાથે ઝડપાયો

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %