Nari Aawaj

News Website

રાજસ્થાન રાજસ્થાન પોલીસ એક્શન મોડ માં માવલ ચોકી પર પીકઅપ ગાડી મા થી દારૂ પકડાયો

Views: 160
0 0
Read Time:38 Second

20 કાર્ટૂન વિદેશી દારૂ ઝડપાયો ગુજરાત પાર્સિંગ વાળી ગાડી માંથી દારૂ ઝડપાયો રાજકોટના યુવકની પોલીસે ધરપકડ કરી સાથે ગાડી ઉપર કાયદેસર કાર્યવાહી કરી ગાડીના ખલાસીની પણ પોલીસે ધરપકડ કરી ગુજરાતમાં દારૂ ને લઈને રાજસ્થાન પોલીસ એક્શન મોડ મા આબુરોડ થી ગુજરાતમાં દારૂ લઈ જવાતો હતો જીરાની બોરીઓ નીચે દારૂ છુપાવેલો હતો ભુપત ભાઈ ભરવાડ અને મુલારામ મીણા ની ઘરપકડ કરી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %