Views: 150
0
0
Read Time:24 Second
અત્યાર સુધી આબુમાં 354 એમ એમ વરસાદ વરસી ચૂક્યો છે કાલ રાત્રિથી વરસાદ છે ચાલુ વરસાદને લઈને વાતાવરણમાં પલટો જોવા મળ્યો આબુના પહાડોમાં ભારે ધુમ્મસ જોવા મળી અરાવલી પર્વતમાળા નું વાતાવરણ ખુશનુમા બન્યું નક્કી તળાવ નો નજારો પણ સુંદર જોવા મળ્યો

Average Rating
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ