Nari Aawaj

News Website

જસદણ તાલુકા રેડક્રોસ સોસાયટી દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજાયા

Views: 210
0 0
Read Time:1 Minute, 17 Second

આજેતા.3.5.2025એટલે કે વિશ્વ રેડક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમીયા દિવસ ની ઉજવણી ના ભાગરૂપે રક્તદાન કેમ્પ.ડાયાબીટીસ કેમ્પ.તેમજ હાઇજેનીક કીટ વિતરણ.અને સતત એક માસ સુધી છાસ નું વિતરણ જસદણ ના મુખ્ય ચોકમા કરવામાં આવશે જોકે જસદણ તાલુકા રેડક્રોસ સોસાયટી દ્વારા અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ કરી રહ્યા છે જેમાં અસંખ્ય રક્તદાન કેમ્પ યોજાયા છે અને આ કાયૅક્રમ માં જસદણ શહેર ના દાતાઓ ના સહયોગથી ચાલતું આ રેડક્રોસ સોસાયટી ગ્રુપ છે અને આ કાયૅક્રમ માં જસદણ પીએસઆઇ વાઘેલા સાહેબ.માકેટીગ યાર્ડ ના ચેરમેન રમેશભાઈ હિરપરા.રેડક્રોસ સોસાયટી ના ચેરમેન દિલીપભાઈ શીલુ.રાજકીય આગેવાન અશોકભાઈ ચાવ.ભાવેશભાઇ વેકરીયા.સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાયૅક્રમ યોજાયો હતો..

રિપોટર – કિશન પ્રજાપતી. અજયભાઈ વાસાણી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %